ઔરે-પલ્હેરી-ટૂટેલો-પુલ-ડૂબતાં-સપનાં

Thane, Maharashtra

Feb 17, 2020

ઔરે પલ્હેરી: ટૂટેલો પુલ, ડૂબતાં સપનાં

મહારાષ્ટ્રના શાહપુર તાલુકાના એક એકલવાયા ગામડાનો એકમાત્ર પુલ 2005માં ટૂટી પડ્યો ત્યાર પછી, ગામના રહેવાસીઓ ચોમાસામાં દરરોજ એક લપસણી દિવાલ પર ચાલવાનું જોખમ ખેડીને શાળા, કામ, ક્લિનિક અને બજારમાં પહોંચે છે

Author

Jyoti

Translator

Dhara Joshi

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Translator

Dhara Joshi

અંગ્રેજીના શિક્ષિકા રહી ચૂકેલ ધરા જોષી હવે ભાષાંતર કરે છે. તેઓ સાહિત્ય, સંગીત અને નાટકના શોખીન છે.