મુદુમલાઈના‌-‌આદિવાસીઓનું‌-‌કપટ‌-‌દ્વારા‌-‌વિસ્થાપન‌

The Nilgiris, Tamil Nadu

Jun 25, 2020

મુદુમલાઈના‌ ‌આદિવાસીઓનું‌ ‌કપટ‌ ‌દ્વારા‌ ‌વિસ્થાપન‌

મુદુમલાઈ‌ ‌ટાઇગર‌ ‌રિઝર્વના‌ ‌મધ્યવર્તિ‌ ‌ક્ષેત્રમાં‌ ‌સાત‌ ‌વસાહતોના‌ ‌આદિવાસી‌ ‌પરિવારો,‌ ‌વળતરના‌ ‌પેકેજ‌ ‌લઈને‌ ‌તેમના‌ ‌પૂર્વજોના‌ ‌ઘરની‌ ‌બહાર‌ ‌નીકળ્યા‌ ‌બાદ‌ ‌તેમની‌ ‌સાથે‌ ‌બળજબરી‌ ‌અને‌ ‌છેતરપિંડી‌ ‌કરાયાની‌ ‌વાત‌ ‌કરે‌ ‌છે

Translator

Mehdi Husain

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Mehdi Husain

મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.