લોકડાઉનમાં-બંધાય-નહિ-એવું-અદકેરું-માનું-સ્મિત

Nashik, Maharashtra

Sep 27, 2020

લોકડાઉનમાં બંધાય નહિ એવું અદકેરું માનું સ્મિત

મહારાષ્ટ્રના મુંબઈ-નાસિક હાઈવે પર અડગ નિશ્ચય સાથે ચાલી નીકળેલા સ્થળાંતરિત પરપ્રાંતીય મજૂરોની એ લાંબી કતારમાં આ અસાધારણ માની તસવીરે કલાકારની કલ્પનાને ઢંઢોળી

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Labani Jangi

લબાની જંગી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ ૨૦૨૫માં ટી. એમ. ક્રિષ્ના-પારી પુરસ્કારના પ્રથમ વિજેતા છે, અને ૨૦૨૦માં PARI ફેલો રહી ચૂક્યા છે. પીએચડી સંશોધક, લાબાની કોલકાતાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સિસ ખાતે શ્રમ સ્થળાંતર પર કામ કરી રહ્યા છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.