a-body-that-knows-no-rest-guj

Thiruvallur , Tamil Nadu

Dec 19, 2025

એક એવું શરીર જેને આરામ શું છે તે ખબર જ નથી

એક યુવાન વિદ્યાર્થીની તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં શાકભાજી વેચતાં અમુલુના જીવનને પોતાની તસવીરોમાં કેદ કરે છે, જેઓ પોતાનાં બાળકોના સારા ભવિષ્ય માટે કાળઝાળ ગરમી અને જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે ઝઝૂમી રહ્યાં છે

Photo Editor

M. Palani Kumar

Translator

Faiz Mohammad

Author and Photographer

Hairunisha K.

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author and Photographer

Hairunisha K.

હૈરુનિશા એક સ્વતંત્ર ફોટો જર્નાલિસ્ટ છે અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતક કરી રહ્યાં છે. તેઓ ‘પીપલ્સ ફોટોગ્રાફર્સ કલેક્ટિવ’નાં સભ્ય છે અને પારીમાં તમિલ માટે સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.

Photo Editor

M. Palani Kumar

એમ. પલની કુમાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સ્ટાફ ફોટોગ્રાફર છે. તેમને શ્રમિક વર્ગની મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોના જીવનના દસ્તાવેજીકરણમાં રસ છે. પલનીને 2021 માં એમ્પ્લીફાય ગ્રાન્ટ અને 2020 માં સમ્યક દૃષ્ટિ અને ફોટો સાઉથ એશિયા ગ્રાન્ટ મળી છે. 2022 માં તેમને પ્રથમ દયાનિતા સિંઘ-પારી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. પલની તમિળનાડુમાં હાથેથી મેલું ઉપાડવાની પ્રથાનો પર્દાફાશ કરતી એક તમિળ ભાષી દસ્તાવેજી ફિલ્મ ‘કાકુસ’ (શૌચાલય) ના સિનેમેટોગ્રાફર પણ હતા.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.