whatever-we-grow-we-suffer-losses-guj

New Delhi, Delhi

Aug 24, 2024

'ગમે તે પાક ઉગાડીએ, અમારા નસીબે નુકસાન જ લખ્યું છે'

29-30 મી નવેમ્બરના રોજ યોજાયેલી કૂચમાં ભાગ લેવા દિલ્હી આવેલા સુંદરવનના ખેડૂતો તેમની સમસ્યાઓ અને આશાઓની વાત કરે છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Namita Waikar

નમિતા વાઈકર ‘પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયા’માં લેખિકા, અનુવાદિકા અને મેનેજિંગ એડિટર છે. તેઓ 2018માં પ્રકાશિત નવલકથા ‘ધ લોંગ માર્ચ’નાં લેખિકા છે.

Author

Samyukta Shastri

સંયુક્તા શાસ્ત્રી એક સ્વતંત્ર પત્રકાર, ડિઝાઇનર અને ઉદ્યોગસાહસિક છે. તેઓ PARI ચલાવતા કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનાંટ્રસ્ટી છેઅને જૂન 2019 સુધી PARIમાં કન્ટેન્ટ કોઓર્ડિનેટર હતાં.

Text Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.